ચાલો કરીએ એક વાત શેર..
આ યુગમાં વધતી ગઈ લોકોની કેર..
સાચા અર્થમાં જીવે છે કોક રેર..
બીજાથી ઊપર ચડવા લ્યે પોતાની સાથે વેર..
પૈસા માટે સગાઓ ને પણ આપી દે ઝેર..
ભલેને પોતાને આવે બિમારી તેર..
કરવી છે જીવનમાં બધા ને લેર પણ..
તેના માટે નો કરાય બીજાના સુખની હેર-ફેર..
બાપુ પણ કહે છે જો થતું હોય ભલું શહેર..
તો પી લઈએ અહિંસાનું ઝેર..
ન કરવી જોઈએ આપણે દેર..
સૌ ભેગા મળીને કરીએ આ વાતને શેર..!
ચાલો કરીએ એક વાત શેર..
No comments:
Post a Comment