કરોડો લોકોની વચ્ચે પોતાને દુઃખી માનનારા જ સૌથી સુખી હોય છે.. |
એકલતાની તો આ કેવી અસર,
વળી જ્યાં જ્યાં ફરે છે મારી નજર..
બધે આવી રહ્યો વરસાદ ઝરમર..
ગરીબો કરી રહ્યા છે પૈસાની કસર..
ને અમીરો ફેરવી રહ્યા છે ખચ્ચર..
એને કહો કોક કોઇ નથી અમર..
ને જાણે બધુ જ આ કાળીયા ઠાકર..
જરૂર છે જીવનમાં છાંટવાની અત્તર..
પડી રહ્યું છે લોકોના જીવનમાં પંચર..
વિદ્યાર્થીને પણ છે પરીક્ષાના પેપર..
તો યુવાનને નડે છે બેરોજગારીના ફેક્ટર..
ખેડૂતો મહેનત કરવી ચલાવે ટ્રેકટર..
સાહેબો જમીન લ્યે છે હેક્ટર તો..
મધ્યમ વર્ગનું સપનું જમીન એક એકર..
ને ગરીબ શોધે કાપડ બે મીટર..
હું ખુશ છુ છતા મને નથી ખબર..
No comments:
Post a Comment