બસ કરે છે લોકો આજ રીતે અરજ..કોક ઈશ્વર ને તો કોઈ અલ્લા ને કોઇ જીસસ ને તો કોઇ ગુરુ ગોવિંદ ને..! |
છે મારી પાસે મનુષ્ય દેહ નો તારો કરજ..!
અમને છે માત્ર હર્ષ ને આનંદ ની ગરજ..!
શું આપી આ પૂરી કરીશ તારી ફરજ..!
દુનિયા ને પાવન કરવા ફેલાવ તારી પગરજ..!
ભલે લોકો ને પણ થઈ જાય અચરજ..!
હે પ્રભુ તને મારી એક જ અરજ..!
No comments:
Post a Comment