અવતાર મારો છોકરીનો ને હું ખરીદીમાં ગયેલી,
મેં તો સામું પણ નહોતું જોયું છતા હું પીડાનો ભોગ બનેલી..
અપશોશ એનો નથી કે હરણ થયું મારુ,
લોકો સામે હતા છતાં કોઇએ ના બચાવેલી..
ઘટના પછી લોકોએ વિરોધ કરી આશ્વાસન આપ્યું,
ગુનેગારો પકડાયા ને છુટી ગયા ને મેં ચારિત્ર્ય્તા ગુમાવેલી..
વિનંતી કરુ છુ આપને લાવજો સ્વતંત્રતા વિચારોમાં,
નહીં તો રહેશે દિકરીઓ આપણી આમાં જ સપડાયેલી..
અને આ બધા પછી છેલ્લે..
ભણવું હતુ મારે ને પપ્પાએ પૈસા નથી એમ કહ્યું,
ને સમાજ માટે તેટલા જ રૂપિયામાં મને સાસરે વળાવેલી..

No comments:
Post a Comment